Welcome To GujaratGR.in | All Gujarat Government GRs, Circulars & Rules in One Place

Gujarat GR Portal માં આપનું હાર્દિક સ્વાગત છે 🙏

ગુજરાત સરકારના વિવિધ વિભાગોની વેબસાઈટ પર અલગ-અલગ પ્રકારના દરખાસ્તો, પરિપત્રો તથા નિયમો ઉપલબ્ધ હોય છે. પરંતુ ઘણી વાર ચોક્કસ વિષય શોધવા માટે અલગ-અલગ સાઈટ ખંગાળવી પડે છે, જે મુશ્કેલ અને સમયખાઉ બની જાય છે.

👉 આ સમસ્યાનો સરળ ઉપાય એટલે Gujaratgr.in.

અહીં તમને મળશે —

  • મહેસૂલ, પેન્શન અને પગાર સંબંધિત પરિપત્રો
  • રજા અને સેવા નિયમોની માહિતી
  • ભરતી, ટ્રાન્સફર તથા પરીક્ષાઓ વિષયક દરખાસ્તો
  • અન્ય વિવિધ વિભાગોના જરૂરી GR અને પરિપત્રો

હવે અલગ-અલગ વેબસાઈટ પર જવાની જરૂર નથી, બધી માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.

📌 વિષયવાર દરખાસ્તો અને પરિપત્રોની યાદી જોવા માટે અહીં (GR List) ક્લિક કરો.

આ વેબસાઈટ સતત અપડેટ રહે તે માટે હોસ્ટિંગ, ડોમેન તથા મેન્ટેનન્સનો ખર્ચ થાય છે, પરંતુ આપની સુવિધા માટે અમે આ તમામ માહિતી મફતમાં પ્રદાન કરીએ છીએ. આપનો સહયોગ અમને સતત પ્રોત્સાહિત કરે છે.

નવી GR અને પરિપત્રોની માહિતી સમયસર મેળવવા માટે અમારી Gujarat GR Portal WhatsApp ચેનલ જોડાઓ.
👉 નીચે આપેલી લિંક પર ક્લિક કરો: Gujarat Gr WhatsApp Channel

🚀 Gujarat GR

A warm welcome to Gujarat GR Portal 🙏

On various websites of the Government of Gujarat, different types of circulars, notifications, and rules are available. But many times, searching for a specific subject becomes difficult and time-consuming because you need to visit multiple websites.

👉 The simple solution is Gujaratgr.in.

Here you will find –

  • Circulars related to Revenue, Pension, and Salary
  • Information about Leave rules and Service regulations
  • Notifications regarding Recruitment, Transfers, and Examinations
  • Other important GRs and circulars from various departments

Now you don’t need to browse through different portals, everything is available here in one place.

📌 To view the subject-wise list of GRs and Circulars, Click Here (GR List).

This website requires expenses for hosting, domain, and regular maintenance. Still, we are providing all this information completely free of cost for your convenience. Your support keeps us motivated to continue.

To get the latest GRs and circulars instantly, join our Gujarat GR Portal WhatsApp Channel.
👉 Click on the link below: Gujarat Gr WhatsApp Channel

🚀 Gujarat GR Portal

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top