ગુજરાત સરકારના બધા વિભાગોના ઠરાવો
વિવિધ વિષયોના પરિપત્રો
Department
Choose Your Department – ઝડપી GR શોધો
Education, Finance, Revenue, Panchayat અને બીજા બધા Gujarat Government Departments ના GRs એક જ જગ્યાએ.
Branch
Find GR by Branch – સરળતાથી Filter કરો
દરેક Departmentની અલગ Branch મુજબ Circulars અને Notifications મેળવો. Time બચાવો અને યોગ્ય GR તરત મેળવો.
Year
Search GR by Year – જૂના અને નવા GR તરત મેળવો
2000 થી આજ સુધીના બધા Gujarat Government GRs સરળ રીતે year પ્રમાણે શોધો.
All Gujarat Government GR, Resolutions & Circulars in One Place
હું છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકારની નોકરીમાં છું. કામ દરમિયાન મને ઘણી વાર અલગ–અલગ Government Resolutions (GRs)ની જરૂર પડતી, પણ સરકારી સાઇટ પર એને શોધવી એ એક મોટો જંજાળ લાગતો.
એજ મુશ્કેલીમાંથી ઉકેલ લાવવા માટે મેં GujaratGR.in બનાવ્યું છે. અહીં તમને સરકારના બધા GR એક જગ્યાએ મળી જશે અને સર્ચ ઓપ્શન તમારું કામ એકદમ સરળ બનાવી દેશે. હવે તમારે કલાકો સુધી GR શોધવાની જરૂર નહીં પડે – બસ એક ક્લિકમાં જ તમને જરૂરી GR મળી જશે.
GujaratGR.in પર મેળવો તમામ Gujarat Government GR, Resolutions અને Circulars એક જ જગ્યાએ. Government GR, All GR Gujarat Government અને નવી અપડેટ્સ સરળ ભાષામાં વાંચો.
ગુજરાત સરકારના GR શું છે?
ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિધ વિભાગો માટે નીતિ, નિયમો અને માર્ગદર્શન આપવા માટે Government Resolutions (GR) બહાર પાડવામાં આવે છે. આ GR માં સરકારી યોજનાઓ, ભરતી, તાલીમ, શૈક્ષણિક નિયમો, પેન્શન, કર્મચારીઓના હક્ક અને જવાબદારીઓ જેવી અનેક મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે.
અમારી વેબસાઇટ કેમ ખાસ છે?
GujaratGR.in પર તમને એક જ જગ્યાએ All Gujarat Government GR મળશે. અહીં
- જૂના અને નવા GR Gujarat Government
- વિભાગ મુજબ સર્ચ કરવાની સુવિધા
- સરળ ભાષામાં સમજાવટ
- અને સમયસર અપડેટ્સ
આ બધું એક જ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
કોણ ઉપયોગ કરી શકે?
- વિદ્યાર્થીઓ – શૈક્ષણિક GR, પરીક્ષા નિયમો અને સ્કોલરશિપ સંબંધિત માહિતી.
- કર્મચારીઓ – ટ્રાન્સફર, પ્રમોશન, પેન્શન અને સર્વિસ કન્ડિશન GR.
- નાગરિકો – સરકારની નવી યોજનાઓ, સબસિડી અને જાહેર સેવાઓના GR
શા માટે GujaratGR.in પસંદ કરશો?
- વિશ્વસનીય માહિતી – સીધી સરકારના સ્ત્રોત પરથી GR.
- એક જ પ્લેટફોર્મ – તમને અલગ અલગ સાઇટ્સ પર શોધવાની જરૂર નથી.
- સર્ચ ફ્રેન્ડલી ડિઝાઇન – સરળતાથી કીવર્ડ દ્વારા GR શોધી શકાશે.
- સમયસર અપડેટ્સ – નવું GR બહાર પડે ત્યારે તરત અહીં ઉપલબ્ધ થશે.
જો તમે Government GR Gujarat, All GR Gujarat Government, અથવા કોઈ ખાસ વિભાગના GR શોધી રહ્યા છો તો GujaratGR.in તમારા માટે શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્ત્રોત છે.
