1000 Days Mukhyamantri Matrushakti Yojana (1000 Day MMY) – ૧૦૦૦ દિવસ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને ઠરવો
ગુજરાત સરકાર સતત માતા અને બાળ પોષણને મજબૂત બનાવવા માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે. તાજેતરમાં શરૂ કરાયેલી 1000 Days Mukhyamantri Matrushakti Yojana (1000 Day MMY) એ એવી જ એક અગત્યની પહેલ છે, જેનો સીધો ફાયદો ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને જન્મથી 2 વર્ષ સુધીના બાળકોને મળશે.
